Shikharji Jain Special

શિખરજી – પાવાપુરી – રાજ્ ગીરી – લછવાડ – કુંડલપુર – ગુણીયાજી – પ્રવાસ

રાજગીરી 3 રાત્રિ રોકાણ.
લછવાડ 1 રાત્રિ રોકાણ.
શિખરજી 3 રાત્રિ રોકાણ.

જૈન ધર્મશાળા માં ૪ વ્યક્તિ વચ્ચે રૂમની ફળવાની.
પ્રવાસ દરમ્યાન સવારે નવકારશી બપોરનું ભોજન તેમજ સાંજનો ચોવિયાર શુદ્ધ અને સ્વાદિષ્ટ જૈન ભોજન
વ્યવસ્થા.
1) A/C ઈનોવા કાર દ્વારા (6 વ્યક્તિવચ્ચે) પ્રવાસ માટે વ્યક્તિ દીઠ – Rs – 16,500/-
2) A/C ટેમ્પો ટ્રાવેલ્સ દ્વારા (12 વ્યક્તિ વચ્ચે)પ્રવાસ માટે વ્યક્તિ દિઠ Rs – 15,50૦/-
3) મીની A/C બસ દ્વારા (18 વ્યક્તિ વચ્ચે) પ્રવાસ માટે વ્યક્તિ દીઠ RS -15,૦૦૦/-
4) 2X2 A/C પુશબેક બસ દ્વારા પ્રવાસ માટે વ્યક્તિ દીઠ Rs – 14,500/-

Option 1

પ્રવાસ ઉપડવાની તારીખો :-
ટ્રેન પ્રવાસ :
ડિસેમ્બર – 2020 – Date – 2,7,9,14,16,21,23,28.
જાન્યુઆરી – 2021 – Date – 4,6,11,13,18,20,25,27,

FLIGHT પ્રવાસ :

ડિસેમ્બર – 2020
Date – 4,9,11, 16, 18, 23, 25.
જાન્યુઆરી – 2021
Date – 6, 8, 13, 15, 20, 22, 27, 29,

પ્રવાસ વિગત -1

દિવસ –
1) અમદાવાદથી ટ્રેન દ્વારા રાત્રે 9:૩૦ વાગ્યે પટના જવા રવાના – રાત્રિ ટ્રેન મુસાફરી.
( સ્વખર્ચે )
2) ટ્રેન મુસાફરી.
3) સવારે 5:૦૦ વાગ્યે પટના આગમન – જૈન દેરાસર દર્શન –સેવાપૂજા- આરામ ખરીદી
રાત્રિ રોકાણ.
4) સવારે નવકારશી બાદ (ઘોડાગાડી દ્વારા સ્વખર્ચે ) પાંચ પહાડ ની યાત્રા વિરાયતન
મ્યુઝીયમ –રોપવે- સુવર્ણ ભંડાર –જાપાનીઝ મંદિર –નિર્મળ કુવા વગેરે મુલાકાત –રાત્રિ
રોકાણ.
5) સવારે નવકારશી બાદ પાવાપુરી તરફ પ્રસ્થાન –પાવાપુરીમાં શ્રી મહાવીર સ્વામી
ભગવાન નિર્વાણ જલમંદિર દર્શન –ગાવ મંદિર તેમજ સમોવસરણ મંદિર દર્શન –
સેવા પૂજા – પાવાપુરીથી નાલંદા – કુંડલપુર મુલાકાત –સાંજે રાજગીરી પરત આગમન
– રાત્રિ રોકાણ.
6) સવારે નવકારશી બાદ લછવાડ જવા રવાના – શ્રી પ્રભુ મહાવીર સ્વામી ભગવાનના
ત્રણ કલ્યાણક ભુમી ના દર્શન –ગુણીયાજી દર્શન બાદ લછવાડ આગમન – રાત્રિ
રોકાણ.
7) સવારે નવકારશી બાદ લછવાડ પહાડ યાત્રા–બપોરના ભોજન બાદ ઋજુવાલિકા
દર્શનકરી શિખરજી જવા રવાના.
8) સવારે નવકારશી બાદ શિખરજી માં ચાર શિખર બધી જૈન મંદિર ના દર્શન – kC0I
ભવનનું દેરાસર – ધર્મમંગલ વિદ્યાપીઠ જૈન દેરાસર- ભુમીયાજી ભવન દેરાસર
સેવાપૂજા દર્શન – રાત્રીરોકાણ.
9) વહેલી સવારે 4:00 વાગ્યે ગિરિરાજ ભવ્ય સમેતશિખરજી પહાડયાત્રા પહાડ પર હાલ
૩૧ ટુકો છે. જેમાં ૨૦ તીર્થકર ભગવાન જે અહીંથી મોક્ષે ગયેલા છે રાત્રિ રોકાણ.
10) પારસનાથ રેલ્વે સ્ટેશનથી ટ્રેન દ્વારા અમદાવાદ આવવા રવાના –ટ્રેન મુસાફરી.
11) ટ્રેન મુસાફરી.
12) સવારે અમદાવાદ શુભ આગમન.

Option 2

પ્રવાસ ઉપડવાની તારીખો :-
ટ્રેન પ્રવાસ :
ડિસેમ્બર – 2020 – Date – 8,15,22,29.
જાન્યુઆરી – 2021 – Date – 5,12,19,26.

FLIGHT પ્રવાસ :

ડિસેમ્બર – 2020
Date – 10,17,24,31.
જાન્યુઆરી – 2021
Date – 7,14,21,28.

 

પ્રવાસ વિગત 2

દિવસ
1) અમદાવાદથી રાત્રે 11:૦૦ વાગ્યે ટ્રેન દ્વારા પારસનાથ જવા રવાના – ટ્રેન મુસાફરી.
(સ્વખર્ચે)
2) ટ્રેન મુસાફરી.
3) સવારે 8 :૦૦ વાગ્યે પારસનાથ આગમન –પારસનાથથી શિખરજી જવા રવાના –
રાત્રિરોકાણ.
4) સવારે નવકારશી બાદ શિખરજી માં ચાર શિખરબધી જૈન મંદિર ના દર્શન –kC0I ભવનનું
દેરાસર –ધર્મમંગલ વિદ્યાપીઠ જૈન દેરાસર-ભુમીયાજી ભવન દેરાસર સેવાપૂજા દર્શન –
રાત્રીરોકાણ.
5) વહેલી સવારે 4:00 વાગ્યે ગિરિરાજ ભવ્ય સમેતશિખરજી પહાડ્યાત્રા પહાડ પર હાલ 31
ટુકો છે જેમાં ૨૦ તીર્થકર ભગવાન જે અહીંથી મોક્ષે ગયેલા છે. રાત્રિ રોકાણ.
6) સવારે નવકારશી બાદ શિખરજીથી લછવાડ જવા રવાના – રાત્રિ રોકાણ
7) સવારે નવકારશી બાદ લછવાડ પહાડ યાત્રા – શ્રી પ્રભુ મહાવીર સ્વામી ના ત્રણ કલ્યાણક
ભૂમિ દેરાસર દર્શન – બપોરના ભોજન બાદ રાજગીરી જવા રવાના – રસ્તામાં ગુનીયાજી
દેરાસર દર્શન – સાંજે રાજગીરી આગમન – રાત્રિ રોકાણ.
8) સવારે નવકારશી બાદ પાવાપુરી તરફ પ્રસ્થાન –પાવાપુરીમાં શ્રી મહાવીર સ્વામી ભગવાન
નિર્વાણ જલમંદિર દર્શન –ગાવ મંદિર તેમજ સમોવસરણ મંદિર દર્શન – સેવા પૂજા –
પાવાપુરીથી નાલંદા – કુંડલપુર મુલાકાત –સાંજે રાજગીરી પરત આગમન – રાત્રિ રોકાણ.
9) સવારે નવકારશી બાદ રાજગીરી પહાડ્યાત્રા (ઘોડાગાડી દ્વારા સ્વખર્ચે ) વિરાયતન
મ્યુઝીયમ –રોપવે – સુવર્ણ ભંડાર –જાપાનીઝ મંદિર –નિર્મળ કુવા વગેરે મુલાકાત – રાત્રિ
રોકાણ.
10) સવારે નવકારશી બાદ રાજગીરીથી પટના જવા રવાના –પટનાથી ટ્રેન દ્વારા અમદાબાદ
આવવા રવાના –ટ્રેન મુસાફરી .
11) ટ્રેન મુસાફરી.
12) સવારે અમદાબાદ શુભ આગમન.